Site icon

સારા સમાચાર : 18 વર્ષથી વધુ ઉપરના લોકો આ તારીખ થી કરાવી શકશે રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન

દેશમાં 1 મેથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ રહી છે. આ અંતર્ગત 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ શરૂ થશે.

આ રસીકરણ માટે નોંધણી કોવિન વેબસાઇટ અને આરોગ્ય સેતુ એપ્લિકેશન પર આગામી 28 એપ્રિલથી શરૂ થશે.  

Join Our WhatsApp Community

આ અંગેની જાણકારી આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને ટ્વીટ કરીને આપી છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર 45 ઉપરના તમામ લોકોને રસી આપવાની છૂટ હતી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ને સણસણતો સવાલ પૂછ્યો. ઓક્સિજન સપ્લાય અને વેક્સિનેશન પ્લાન વિશે જણાવો… પણ કેમ પૂછ્યું… જાણો વિગત…

 

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version