Site icon News Continuous Bureau | Mumbai

હાલ કોંગ્રેસમાં જૈસે થે ની સ્થિતિ હાલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત રહેશે, 4 કલાક ચાલેલી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય

News Continuous Bureau | Mumbai 

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી  હાર પછી કોંગ્રેસ પાર્ટીએ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ શામેલ હતાં. 

Join Our WhatsApp Channel

આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધી એ કરી હતી.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે સોનિયા ગાંધી પાર્ટીના અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે તેમજ પાર્ટીનો કોઇ સભ્ય રાજીનામું આપશે નહીં.

કોંગ્રેસના વરિષ્ઠ સભ્યોએ સોનિયા ગાંધીના નેતૃત્વ પર સંપૂર્ણ વિશ્વાસ પ્રગટ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ભીષણ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય, આ દેશમાંથી ભારત પોતાનુ દૂતાવાસ હટાવશે

LK Advani Admitted To Hospital ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ અપોલોમાં સારવાર શરૂ, તબિયત સ્થિર
Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Exit mobile version