Site icon News Continuous Bureau | Mumbai

કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી રાષ્ટ્રગીત વાગતા જ દડ-દડ આંસુએ રડી પડી સાક્ષી મલિક- જુઓ વિડીયો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

કુશ્તી(wrestling)માં દેશને બીજો ગોલ્ડ(Gold) મેડલ મળ્યો છે. સાક્ષી મલિકે( Sakshi Malik ) દેશનો બીજો ગોલ્ડ અપાવ્યો છે. સાક્ષીએ 62 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જીત પછી જ્યારે તેને મેડલ પહેરાવવામાં આવ્યું અને ભારતનો રાષ્ટ્રધ્વજ(Indian flag) સૌથી ઉંચો ફરક્યો ત્યારે રાષ્ટ્રગીત(National anthem) વાગતા જ દડ-દડ આંસુએ રડી પડી સાક્ષી મલિક. જુઓ વિડીયો…

 

Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Dipke Reaction On Delhi Tiranga Rally ‘સરકાર દિલ્હીને વોર ઝોન બનાવે છે, અમે નહીં’ તિરંગા રેલી સામે વેપારીઓના વિરોધ પર અભિજિત દીપકેનો પલટવાર
Exit mobile version