Site icon

ટચુકડા તાઇવાનનો ચીનને તગડો ઝટકો, કહ્યું દલાઈ લામા અમારા દેશમાં આવે… જાણો સમાચાર વિગતવાર…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

7 જુલાઈ 2020

તાઈવાનના વિદેશ મંત્રાલયે તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાના જન્મદિને કહ્યું છે કે "તેઓ દલાઈ લામાને પોતાના દેશમાં આવકારશે." આ વાત કદાચ બીજિંગને ઉશ્કેરી શકે છે જે દલાઈ લામાને એક ખતરનાક ભાગલાવાદી તરીકે જુએ છે.

તાઈવાન ચીનની બાજુમાં આવેલો એક ટચૂકડો ટાપુ છે જેને ચાઈના વિરુદ્ધ હોંગકોંગને ટેકો આપવા અવાજ ઉઠાવ્યો હતો ત્યારથી તાઇપેઈ-બીજિંગના સંબંધો બગડ્યા છે. 

તાઈવાનના આમંત્રણ બાદ દલાઈ લામાએ કહ્યું હતું કે "રાજકીય માહોલ બદલાઇ જાય ત્યાં તુધી તેઓ રાહ જોશે, જેથી તેઓ સુખરૂપ તાઈવાન ટાપુની મુસાફરી કરી શકે."   જોકે તાઇવાનને સ્પષ્ટ કર્યું છે કે તેઓને હજુ સુધી દલાઈ લામા તરફથી આ અંગેની કોઈ અરજી મળી નથી. નોંધનીય છે કે છેલ્લે દલાઈ લામાએ 2009 માં ચીનના દાવાવાળા, લોકશાહી ટાપુ તાઈવાનની મુલાકાત લીધી હતી….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Supreme Court Order: શિક્ષણ જગતમાં મોટી હલચલ: NCERT એ ધોરણ 8 ના અભ્યાસક્રમમાં કર્યો મોટો ફેરફાર! વિવાદિત પાઠ હટાવ્યો, સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પુસ્તક પર પ્રતિબંધ
Weather Update: માર્ચની શરૂઆતમાં જ સૂર્યદેવના આકરા તેવર! હિમાચલમાં ‘લૂ’ ની ચેતવણી, ગુજરાત અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમ પવનો ફૂંકાશે
Commercial LPG Shortage India: યુદ્ધની અસર હવે રસોડાથી સ્મશાન સુધી! ગેસ સપ્લાય ખોરવાતા બેંગલુરુ અને પુણેમાં હાહાકાર; કોમર્શિયલ ગેસના બાટલા માટે મચી પડાપડી.
LPG Rule Change: ઈરાન યુદ્ધની અસર હવે રસોડા સુધી! ગેસની અછત રોકવા સરકાર એક્શન મોડમાં; LPG સિલિન્ડરના બુકિંગ માટે નવો નિયમ લાગુ.
Exit mobile version