Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં ટૂંક સમયમાં 5 થી 18 વર્ષના બાળકો માટે આવશે કોરોના રસી, ડીજીસીઈઆઈએ આ વેક્સિનને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે, ભારતમાં બાળકો માટે કોરોના રસી વિશે સારા સમાચાર છે. 

ડીજીસીઈઆઈએ હૈદરાબાદ સ્થિત સ્વદેશી ફાર્મા કંપની બાયોલોજિકલ ઇ લિમિટેડને અમુક શરતો પર 5થી 18 વર્ષના બાળકો પર કોરોના રસીના 2 અને 3 તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી આપી છે.

બાયોલોજિકલ ઇ લિમિટેડની 'કોર્બેવેકસ' રસીનું કિલનિકલ ટ્રાયલ દેશમાં ૧૦ સ્થળોએ કરવામાં આવશે.

રસીની ફેઝ બીજા અને ત્રીજા કિલનિકલ ટ્રાયલનો હેતુ બાળકો અને કિશોરોમાં તેની સલામતી અને અસરકારકતા ઉપરાંત, તે કેટલી એન્ટિબોડીઝ વિકસે છે તે શોધવાનો છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી, DCGI એ Zycov-D ના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી છે, જે ઝાયડસ કેડિલા માટે દેશમાં વિકસાવવામાં આવેલી રસી છે, જે 12 થી 18 વર્ષની વયના લોકો માટે દેશમાં ઉપલબ્ધ પ્રથમ કોવિડ-19 રસી છે.

ટીવીના મોસ્ટ પોપ્યુલર ફેસ તેમજ ‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું થયું દુઃખદ નિધન, ચાહકોમાં શોકની લાગણી; જાણો વિગતે

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version