Site icon

Desh Ka Form: તા.૯ ડિસેમ્બર- મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત ‘દેશ કા ફોર્મ’ ઝુંબેશ માટે આખરી તક

'Desh Ka Form: નામ નોંધણી કે સુધારણા માટે નિયત નમુનાના ફોર્મ ઓનલાઈન www.voterportal.eci.gov.in અથવા www.voters.eci.gov.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફતે પણ રજુ કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં. ૧૯૫૦ પર સંપર્ક કરવો

December 9- Last chance for 'Desh Ka Form' campaign under Electoral Roll Reform Program-2024

December 9- Last chance for 'Desh Ka Form' campaign under Electoral Roll Reform Program-2024

News Continuous Bureau | Mumbai

Desh Ka Formભારતીય ચુંટણી પંચ ( Election Commission of India ) , નવી દિલ્હી દ્વારા તા.૦૧/૧/૨૦૨૪ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ( Voter list ) ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ રૂપે ‘દેશ કા ફોર્મ’  ઝુંબેશનો ( campaign )  તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ શનિવારે આખરી દિવસ હોઈ બૂથ લેવલ ઓફિસર્સ ( Booth Level Officers ) સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.

Join Our WhatsApp Community

             વધુમાં, મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ઓનલાઈન www.voterportal.eci.gov.in અથવા www.voters.eci.gov.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફત પણ રજુ કરી શકાશે. તેમજ વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.૧૯૫૦ પર સંપર્ક કરવા અધિક જીલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે

આ સમાચાર પણ વાંચો : Viksit Bharat Sankalp Yatra: દમણ જિલ્લાના આટિયાવાડમાં “વિકાસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું સ્વાગત.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version