Site icon News Continuous Bureau | Mumbai

Desh Ka Form: તા.૯ ડિસેમ્બર- મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત ‘દેશ કા ફોર્મ’ ઝુંબેશ માટે આખરી તક

'Desh Ka Form: નામ નોંધણી કે સુધારણા માટે નિયત નમુનાના ફોર્મ ઓનલાઈન www.voterportal.eci.gov.in અથવા www.voters.eci.gov.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફતે પણ રજુ કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં. ૧૯૫૦ પર સંપર્ક કરવો

December 9- Last chance for 'Desh Ka Form' campaign under Electoral Roll Reform Program-2024

December 9- Last chance for 'Desh Ka Form' campaign under Electoral Roll Reform Program-2024

News Continuous Bureau | Mumbai

Desh Ka Form:  ભારતીય ચુંટણી પંચ ( Election Commission of India ) , નવી દિલ્હી દ્વારા તા.૦૧/૧/૨૦૨૪ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ( Voter list ) ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ રૂપે ‘દેશ કા ફોર્મ’  ઝુંબેશનો ( campaign )  તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ શનિવારે આખરી દિવસ હોઈ બૂથ લેવલ ઓફિસર્સ ( Booth Level Officers ) સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.

Join Our WhatsApp Channel

             વધુમાં, મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ઓનલાઈન www.voterportal.eci.gov.in અથવા www.voters.eci.gov.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફત પણ રજુ કરી શકાશે. તેમજ વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.૧૯૫૦ પર સંપર્ક કરવા અધિક જીલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે

આ સમાચાર પણ વાંચો : Viksit Bharat Sankalp Yatra: દમણ જિલ્લાના આટિયાવાડમાં “વિકાસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું સ્વાગત.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Murli Manohar Joshi Vote Theft Row ‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ’ ભાજપના જ પીઢ નેતા મુરલી મનોહર જોષીના નિવેદનથી મોદી સરકાર ભીંસમાં
Rahul Gandhi Action Guarantee જંતરમંતરથી રાજઘાટ સુધી વિપક્ષનું શક્તિપ્રદર્શન! સંસદ સભ્યોની અટકાયત છતાં આંદોલન તેજ રાહુલ ગાંધી બોલ્યા ‘CEC એ રાજીનામું આપવું જ પડશે’
Opposition MPs Rajghat Protest ધરણાં માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો ખડગેના ભાજપ પર આકરા પ્રહાર ‘બાપુએ આઝાદી અપાવી, ભાજપ છીનવી રહ્યું છે’
Exit mobile version