News Continuous Bureau | Mumbai
કેન્દ્રની(Central govt) અગ્નિવીર યોજનાની(Agniveer Yojana) સામે દેશભરમાં યુવાનો(Youth) ઉગ્ર વિરોધ પ્રદર્શન(Protest) કરી રહ્યાં છે ત્યારે સરકાર પણ હવે ડેમેજ કન્ટ્રોલના(damage control) મૂડમાં આવી છે.
સરકાર અગ્નિવીરોની(Agniveer) ચિંતા હળવી કરવા હવે સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) પણ મોટી જાહેરાત કરી છે.
રક્ષા મંત્રાલયે પોતાના મંત્રાલય હેઠળ થનારી ભરતીઓમાં(Army recruitment) અગ્નિવીરોને 10 ટકા અનામત(reservation) આપવાનુ એલાન કર્યુ છે.
રક્ષા મંત્રાલયે ટ્વીટ(Tweet) કરી આ નિર્ણયની જાણકારી આપી છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh) તરફથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. જે બાદ આ નિર્ણય લાગુ થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : અગ્નિપથની યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ- અરજદારે કરી આ મોટી માંગ
