Site icon News Continuous Bureau | Mumbai

Dehradun: વરસાદે જોશીમઠના રહેવાસીઓની મુશ્કેલીઓમાં કર્યો વધારો.. રહેંણાંકોમાં સતત ભુસ્ખલ થવાનો ભય…. જિલ્લા વહીવટતંત્રની કામગીરી જારી.. જાણો સંપુર્ણ વિગત અહીં…

Dehradun: સમગ્ર ઉત્તરાખંડમાં વરસાદ સતત લોકોને પરેશાન કરી રહ્યો છે. નીચાણવાળા જોશીમઠમાં, ભારે વરસાદ રહેવાસીઓ માટે બેવડા ઝાટકા બની ગયો છે કારણ કે વરસાદને કારણે ઘરોમાં કે રસ્તાઓમાં તિરાડો વધી રહી છે.

Heavy rain forecast for five days in the state, possibility of heavy rain in Pune region

Heavy rain forecast for five days in the state, possibility of heavy rain in Pune region

News Continuous Bureau | Mumbai 

Dehradun: સમગ્ર ઉત્તરાખંડ (Uttarakhand) માં વરસાદ સતત લોકોને પરેશાન કરી રહ્યો છે. નીચાણવાળા જોશીમઠમાં, ભારે વરસાદ રહેવાસીઓ માટે બેવડા ઝાટકા બની ગયો છે કારણ કે વરસાદને કારણે ઘરોમાં કે રસ્તાઓમાં તિરાડો વધી રહી છે.

Join Our WhatsApp Channel

જોશીમઠમાં સતત વરસાદના કારણે આસપાસના વિસ્તાર પાણી ભરાયા છે.. તો બીજી બાજુ ઘરો પર ભુસ્ખલનો ખતરો સતત મંડરાતો રહે છે. ઘરોમાં તિરાડો તથા દિવાલો નબળી પડતા લોકોમાં ઘર પડી જવાનો સતત ડર રહેલો છે. આવી સ્થિતિમાં છેલ્લા બે દિવસમાં, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક પરિવાર અને એક દ્રષ્ટાને તેમના ઘરેથી સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા..

આ સમાચાર પણ વાંચો : RedBus Chatbot: હવે બસ ટીકીટ માટે લાઈનથી મેળવો છુટકારો… ઘર બેઠા વોટ્સએપ દ્વારા બુક કરી શકો છો બસ ટીકીટ… જાણો સંપુર્ણ પ્રક્રિયા અહીં..

જિલ્લા વહીવટીતંત્રે તમામ ને સુરક્ષિત સ્થળે ખસેડયા…

એક પરિવાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે . “મારી દીકરી થોડા દિવસો પહેલા જ મૃત્યુમાંથી બચી ગઈ હતી. જ્યારે એક મોટો પથ્થર અમારા ઘર પર લગભગ પડ્યો હતો અને હવે, વરસાદના કારણે વરસાદી પથ્થરો અને માટીમાં ફરીથી સ્લાડીંગ વધ્યું છે. ગમે ત્યારે અમારા ઘરની છત પર બીજો પથ્થર પડીને ઘરને કચડી શકે છે. તેથી ભાગ્યે જ કોઈ આશા છે કે અમે ફરીથી અમારા ઘરે પાછા ફરી શકીશું. જિલ્લા વહીવટીતંત્રની મદદથી, અમને વોર્ડ 1 થી સિંઘધર મંદિર લોજમાં સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે,”

બીજા એક સ્થાનિક કે જેનુ નામ નંદિની દેવી (25) છે તેમણે જણાવ્યું, મારો પતિ ઋષિકેશમાં કામ કરે છે, હું અહીં મારા 3 અને 9 વર્ષની ઉંમરના મારા બે બાળકો સાથે તમામ દિવસો ચિંતામાં પસાર કરી રહી છું. એ જ રીતે, એક દ્રષ્ટા, સંતોષ મહારાજને પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમના ઘરેથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Jantar Mantar Protest Site જંતરમંતર પર પ્રદર્શન પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આ તારીખે તમામ અરજીઓ પર સંયુક્ત સુનાવણી
CJP Protest Political Impact મોદી સરકાર સામે સૌથી મોટો લોકજુવાળ! ‘ઇન્ડિયા’ ગઠબંધન અને CJP ની નવી રણનીતિ શું ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે?
Exit mobile version