Site icon News Continuous Bureau | Mumbai

બેકાબુ થઇ રહેલો કોરોના. મુંબઈ અને દિલ્હીમાં રોજ તૂટી રહ્યા છે જૂના રેકોર્ડ ..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 માર્ચ 2021

     દેશમાં કોરોના નું સંક્રમણ બેકાબૂ બની ગયું છે ત્યાં જ કોરોના ગ્રસ્ત લોકો ના સામે આવતા રોજેરોજ ના આંકડા વધારે ભય પમાડે તેવા છે.હાલમાં દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દર્દીઓની વધતી સંખ્યાએ બધા જ  રેકોર્ડ તોડી દીધા છે.

   જો કે દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સૌથી મોખરે છે. રાજ્યમાં ગુરુવારે 35952 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે મુંબઈ શહેરમાં એક દિવસના 5504 નવા કેસ નોંધાયા હતા. જે ખૂબ જ ચિંતાજનક છે.માટે જ કોરોના ની વધતી જતી સંખ્યાને રોકવા મહારાષ્ટ્ર સરકારે બીડ અને નાંદેડ જેવા જિલ્લામાં સંપૂર્ણ lockdown લગાડી દીધું છે.

દેશ માં કોરોના ને કારણે હાલત ગંભીર. સ્વસ્થ થવાનો દર પણ ઘટ્યો. હાલ ૪ લાખ થી વધુ સંક્રમીત. જાણો તાજા આંકડા

     દેશની રાજધાની દિલ્હીમાં પણ રોજેરોજ કોરોના ના નવા કેસ નોંધાય છે. ગુરુવારે દિલ્હીમાં 1515 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણને રોકવા દિલ્હી સરકારે,મેટ્રો સ્ટેશન,બસ સ્ટેશન, થિયેટર અને મોલમાં કોરોના guidelines નું પાલન કરવું અનિવાર્ય કરી દીધું છે.

Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Murli Manohar Joshi Vote Theft Row ‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ’ ભાજપના જ પીઢ નેતા મુરલી મનોહર જોષીના નિવેદનથી મોદી સરકાર ભીંસમાં
Rahul Gandhi Action Guarantee જંતરમંતરથી રાજઘાટ સુધી વિપક્ષનું શક્તિપ્રદર્શન! સંસદ સભ્યોની અટકાયત છતાં આંદોલન તેજ રાહુલ ગાંધી બોલ્યા ‘CEC એ રાજીનામું આપવું જ પડશે’
Opposition MPs Rajghat Protest ધરણાં માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો ખડગેના ભાજપ પર આકરા પ્રહાર ‘બાપુએ આઝાદી અપાવી, ભાજપ છીનવી રહ્યું છે’
Exit mobile version