Site icon News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal : Bail મોટા સમાચાર, અરવિંદ કેજરીવાલને મળ્યા આંતરિક જામીન.

Arvind Kejriwal : Bail સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને બેલ આપ્યા છે. તેમજ કેજરીવાલને 1 જૂન સુધી આંતરિક જામીન મળ્યા છે.

delhi cm Arvind Kejriwal got interim bail till 1 June

delhi cm Arvind Kejriwal got interim bail till 1 June

News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal : Bail સુપ્રીમ કોર્ટમાં માત્ર પાંચ મિનિટ સુધી સુનાવણી ચાલી.  તેમ જ સુનાવણીની શરૂઆત થતાં જ અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સંઘવીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( Enforcement Directorate ) દ્વારા જમા કરવામાં આવેલા દસ્તાવેજો ઉપર આક્ષેપ લેવામાં આવ્યો હતો. . આ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટરે તે જામીન નો વિરોધ કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) અરવિંદ કેજરીવાલને આંતરિક જામીન ( Interim bail ) આપ્યા છે. 

Join Our WhatsApp Channel

Arvind Kejriwal : Bail અરવિંદ કેજરીવાલને જામીન મળતા સમયે કોર્ટે શું કીધું?

 સુપ્રીમ કોર્ટમાં જામીનની સુનવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને ચૂંટણી ( Lok sabha Election ) દરમિયાન પ્રચાર કરવાની છૂટ હોવી જોઈએ.  આ ઉપરાંત હાલની પરિસ્થિતિ અસાધારણ છે. આ પરિસ્થિતિમાં અરવિંદ કેજરીવાલને પોતાનો પક્ષ જનતા સામે રાખવાનો અધિકાર છે.  આ અધિકાર અબાધિત છે અને આથી વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને જામીન આપવામાં આવી રહ્યા છે.  આ સુનાવણી માત્ર પાંચ મિનિટ જ ચાલી હતી.

આ સમાચાર પણ વાંચો: Bombay High Court: હાઈકોર્ટે મીઠાગરોની લેન્ડ લીઝના નવીકરણની માંગણી કરતી દાવાને ફગાવી દીધી; હવે ગોરેગાંવ-મુલુંડ લિંક રોડને પહોળો કરવા માટેનો માર્ગ થયો મોકળો..

Iran Hormuz Strait Reopening Conditions હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર, પણ મૂકી મોટી શરતો! ટ્રમ્પ સામે હવે માત્ર એક જ રસ્તો
US F35 Fighter Jet India Debut ભારતમાં પ્રથમ વખત તાકાત બતાવશે અમેરિકાનું F35 ફાઈટર જેટ; જાણો શું છે તેની ખાસિયતો
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Exit mobile version