Site icon

DGCAએ સ્પાઈસજેટના આટલા પાયલોટ્સને બોઈંગ 737 Max વિમાનની ઉડાન માટે અટકાવ્યા, જાણો શું છે કારણ..

News Continuous Bureau | Mumbai

 DGCAએ સ્પાઈસજેટ (Spice Jet) એરલાઈનના (Airline) 90 પાઈલટને બોઈંગ 737 મેક્સ વિમાન ઉડાડવાની મનાઈ ફરમાવી દીધી છે. 

Join Our WhatsApp Community

આ પાઈલટોએ (Pilot) તે માટેની યોગ્ય તાલીમ ન લીધી હોવાનું કહેવાય છે. હવે આ પાઈલટોએ 737 મેક્સ સિમ્યુલેટર્સ(Max Simulators) પર તાલીમ લેવી આવશ્યક રહેશે.

આ તાલીમવિહોણા પાઈલટોએ અત્યાર સુધી બોઈંગ 737-મેક્સ વિમાન ઉડાડતા રહ્યા હતા. 

આ ક્ષતિ જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવાનો ડીજીસીએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સ્પાઈસજેટ પાસે 737 મેક્સ વિમાનનું સંચાલન કરી શકે એવા 650 તાલીમબદ્ધ પાઈલટો છે.  

737 મેક્સ વિમાનોને સેવામાં ઉતારનાર સ્પાઈસજેટ ભારતમાં એકમાત્ર એરલાઈન છે.

આ સમાચાર પણ વાંચો :  અરે વાહ શું વાત છે!! ભારતના આ શહેરમાં બની રહ્યું છે ફાર્મા સીટી. ચીનને આપશે ટક્કર. જાણો કઈ રીતે ભારત ચીનને પછાડશે અને આંતરરાષ્ટ્રીય ચિત્ર બદલશે.

Election Commission: ચૂંટણી પંચ મિશન મોડ પર; 12 રાજ્યોમાં ‘SIR’ અભિયાન શરૂ, આ તારીખે પ્રસિદ્ધ થશે અંતિમ યાદી
Diabetes Food: ભારતીય રેલવે પ્રવાસમાં ‘શુગર’ નહીં વધે! હવે ડાયાબિટીસના દર્દીઓને ‘આ’ ટ્રેનોમાં મળશે ‘ડાયાબેટિક ફૂડ’!
Vande Bharat Sleeper: વંદે ભારત સ્લીપર ટ્રેન નાલોન્ચિંગ પર બ્રેક લાગી, જાણો ક્યારે દોડશે પાટા પર.
Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
Exit mobile version