Site icon News Continuous Bureau | Mumbai

પાઈલટની આ બેદરકારી એર વિસ્તારાને પડી ભારે- DGCAએ ફટકાર્યો 10 લાખનો દંડ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

સિવિલ એવિએશન(Civil Aviation) (DGCA) છેલ્લા થોડા દિવસોથી વૉચડોગની(Watchdog) ભૂમિકામાં આવી ગયું છે.

Join Our WhatsApp Channel

એવિએશન રેગ્યુલેટર(Aviation regulator) DGCAએ એરલાઇન કંપની(Airline company) એર વિસ્તારાને 10 લાખનો દંડ ફટકાર્યો છે. 

આ પાછળનું કારણ એ છે કે, એર વિસ્તારાએ(Air vistara) સુરક્ષા અંગેના નિયમોનો ભંગ(Rules violation) કર્યો છે. 

ડીજીસીએએ કહ્યું કે, ફર્સ્ટ ઓફિસરને ટ્રેનિંગ વિના ટેકઓફ(Takeoff) અને લેન્ડિંગ ક્લિયરન્સના(landing clearance) ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ફ્લાઈટ ટેકઓફ અને લેન્ડિગ અંગે ક્લિયરન્સ માટેના ચોક્કસ નિયમ હોય છે. જે દરેક એરલાઈન્સે ફરજિયાત અનુસરવાના હોય છે. એર વિસ્તારા એ ચૂકી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારે મંકીપોક્સના વધતા ખતરા વચ્ચે જાહેર કરી ગાઇડલાઇન

Opposition Protest March દિલ્હીમાં હાઇવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા વિપક્ષી કૂચ પર પોલીસનો પહેરો, બેરિકેડ કૂદીને રાહુલ ગાંધીનો આક્રોશ; રસ્તાઓ જામ
Smit Machchhar Health Update સ્મિત મચ્છારની તબિયતને લઈને ચિંતા વધી માથામાં ગંભીર ઈજા, નબળી દ્રષ્ટિ અને અસહ્ય માથાનો દુખાવો; જાણો કેવી છે હાલની સ્થિતિ
Massive Drug Bust By DRI DRIની ડ્રગ્સ માફિયાઓ સામે મોટી સર્જિકલ સ્ટ્રાઈક 3 અલગઅલગ ઓપરેશનમાં એમ્ફેટામાઇન, કોકેઇન અને હેરોઇનનો જંગી જથ્થો જપ્ત, 5 પેડલરો ઝડપાયા
Bombay High Court On SIR Process ‘SIRમાં નામ રદ કરવાથી અમે રોકી ન શકીએ, કારણ કે…’ બોમ્બે હાઈકોર્ટની ચૂંટણી પંચની તરફેણમાં મહત્વની ટિપ્પણી
Exit mobile version