Site icon

DoT : DoTએ ગભરાટ ફેલાવવાના ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય નંબરો પરથી થતા મેલિશિયસ કૉલ્સ અંગે નાગરિકોને સલાહ આપી

DoT : નાગરિકોને આવા કૉલની જાણ DoT અથવા ટેલિકોમ સેવા પ્રદાતાઓને કરવા જણાવ્યું

DoT advises citizens regarding malicious calls from international numbers

DoT advises citizens regarding malicious calls from international numbers

News Continuous Bureau | Mumbai

DoT : ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), સંચાર મંત્રાલય, નાગરિકો ( Citizens ) ને સલાહ ( Advises ) આપે છે કે તેઓ ભારતના સ્ટોક એક્સચેન્જો અને ટ્રેડિંગમાં વિક્ષેપ પેદા કરવાનો દાવો કરતા આંતરરાષ્ટ્રીય નંબરો ( International Numbers ) માંથી મેલિશિયસ ઇનકમિંગ કૉલ્સથી સાવચેત રહે. ગભરાટ ફેલાવવાના હેતુથી રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા આવા દૂષિત કોલ કરવામાં આવે છે.

Join Our WhatsApp Community

DoTએ તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓને આવા નંબરો પરથી દૂષિત કોલ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. નાગરિકોને, આવા કૉલ્સ પ્રાપ્ત થવા પર, help-sancharsaathi[at]gov[dot] અથવા તેમના ટેલિકોમ સેવા પ્રદાતાઓ પર DoTને જાણ કરવાની સલાહ આપવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  UPI Payment Limit: NPCI નું મોટુ નિવેદન.. UPI પેમેન્ટની સીમા મર્યાદા 1 લાખ રૂપિયાથી વધીને હવે આટલા લાખ થઈ, ફેરફારો આ દિવસથી થશે લાગુ… જાણો વિગતે..

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version