Droupadi Murmu: આ પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો કર્યા રજૂ.

Droupadi Murmu: પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો રજૂ કર્યા

News Continuous Bureau | Mumbai

Droupadi Murmu : ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(6 સપ્ટેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ( Rashtrapati Bhavan ) ખાતે આયોજિત એક સમારોહમાં સોલોમન ટાપુ, નૌરુ, ઇટાલી, આઇસલેન્ડ અને ઇઝરાયેલના ઉચ્ચ કમિશ્નર/ રાજદૂતો ( Ambassadors ) પાસેથી ઓળખપત્રો ( Credentials ) સ્વીકાર્યા. જેમણે પોતાના ઓળખપત્રો રજૂ કર્યા હતા: 

Join Our WhatsApp Community
  1. માનનીય શ્રી એન્થોની મકાબો, સોલોમન ટાપુના હાઈ કમિશનર
Droupadi Murmu Ambassadors of these five nations presented their credentials to the President of India.

Droupadi Murmu Ambassadors of these five nations presented their credentials to the President of India.

  1. માનનીય શ્રી કેન અમાન્ડસ, નૌરુ પ્રજાસત્તાકના ઉચ્ચ કમિશનર

Droupadi Murmu Ambassadors of these five nations presented their credentials to the President of India.

  1. માનનીય શ્રી એન્ટોનિયો એનરીકો બાર્ટોલી, ઇટાલી પ્રજાસત્તાકના રાજદૂત

Droupadi Murmu Ambassadors of these five nations presented their credentials to the President of India.

  1. માનનીય શ્રી બેનેડિક્ટ હોસ્કુલડસન, આઇસલેન્ડના રાજદૂત

Droupadi Murmu Ambassadors of these five nations presented their credentials to the President of India.

  1. માનનીય શ્રી રિયુવેન અઝાર, ઇઝરાયેલના રાજદૂત

Droupadi Murmu Ambassadors of these five nations presented their credentials to the President of India.

આ સમાચાર પણ વાંચો:  Express Train : મુસાફરોની માંગ ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ આ ટ્રેનનું બરગવાં સ્ટેશન પર સ્ટોપેજ આપવાનો લીધો નિર્ણય.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
Iran Nuclear Radiation Alert: ઈરાન પર પરમાણુ વાદળો ઘેરાયા! IAEA અને તેહરાન વચ્ચે સંપર્ક તૂટતા ખળભળાટ; રેડિયેશનના લીધે લાખો લોકો પર મોટું જોખમ’.
Global Conflict Escalates: હવે બચવું મુશ્કેલ! અમેરિકા અને બ્રિટન સહિતની પંચશક્તિનો ઈરાન પર કહેર; મિસાઈલ અડ્ડાઓ પર ગમે ત્યારે થઈ શકે છે મોટો હુમલો.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Exit mobile version