Site icon News Continuous Bureau | Mumbai

ફરી ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી દેવભૂમિ, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા

ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી છે.

ફરી ધ્રુજી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂંકપથી સ્થાનિકોમાં ભયનો માહોલ

ફરી ધ્રુજી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂંકપથી સ્થાનિકોમાં ભયનો માહોલ

News Continuous Bureau | Mumbai

ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી છે. આ ભૂકંપમાં કોઈપણ પ્રકાર્ના નુકસોનના સમાચાર સામે આવ્યા નથી. સવારે 5 વાગીને 1 મિનિટ ભૂકંપનો ચકો અનુભવાયો હતો. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 32 કિમી દૂર નેપાળ બોર્ડર પર હોવાનું જણાવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાન્યુઆઁરી મહિનાની શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ પિથોરાગઢમોં 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર ભુજ 46.3 ડીગ્રી તાપમાન, સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી, જાણો ગુજરાતના બીજા શહેરોમાં તાપમાન કેટલું છે.

INDIA Bloc Leaders Meet President Murmu CEC અને ચૂંટણી પંચ સામે વિપક્ષી મોરચાની આરપારની લડાઈ! આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક શું થશે કાર્યવાહી?
CEC Gyanesh Kumar Security Tightened મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે પોલીસનો મોટો નિર્ણય વિપક્ષના ઉગ્ર પ્રદર્શનો વચ્ચે સુરક્ષા કવચ મજબૂત કરાયું
Woman Runs Barefoot In Saree ગરીબી અને મુશ્કેલીઓ પણ હિંમત ન તોડી શકી! હોમગાર્ડ બનવા સાડીના છેડા બાંધી રસ્તા પર દોડી માતા જુઓ વાયરલ વીડિયો
UP BJP Crisis ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપે આપ્યું રાજીનામું, મેનકા ગાંધી પર લગાવ્યા ગંભીર આરોપો
Exit mobile version