Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરથી લઈને તાજિકિસ્તાન ધણધણી ઉઠયુઃ ધરતીકંપના 5.3 સ્કેલના આંચકા. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરમાં(Jammu kashmir) આજે વહેલી સવારના ધરતીકંપના(Earthquake) આંચકો અનુભવાયો હતો.

Join Our WhatsApp Channel

 રિક્ટર સ્કેલ(Richter scale) પર ધરતીકંપનું  તીવ્રતા 5.3 નોંધાઈ હતી.

 યુએસ જીઓલોજિકલ સર્વે(US Geological Survey) અનુસાર ધરતીકંપની કેન્દ્ર એપી સેન્ટરથી નીચે નોંધાયું છે.

 ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરથી 170 કિમી દૂર તાજિકિસ્તાનમાં(Tajikistan) હોવાનું માનવામાં આવે છે.

ધરતીકંપની અસર ભારત),અફઘાનિસ્તાન (Afghanistan)અને તાજિકિસ્તાનમાં થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન મોદીનો એક વિડિયો પાકિસ્તાનમાં થયો વાયરલ, જાણો મોદી શું કહી રહ્યા છે એ વીડિયોમાં.. જાણો વિગતે.

Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
UP BJP Internal Turmoil રાજ્યસભાની ટિકિટની વહેંચણી બાદ UP ભાજપમાં મોટો ઘમસાણ? કૌશલ કિશોર બાદ હવે ધર્મેન્દ્ર કશ્યપનું ‘ટાટાબાયબાય’
Exit mobile version