Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકાર માટે આવ્યા માઠા સમાચાર, ઈકોનોમિક સર્વે રજૂ કરતા જ સ્પષ્ટ થયું આ વર્ષ GDPનું અનુમાન. જાણો ચાલુ નાણાંકીય વર્ષમાં કેટલા ટકા રહેશે જીડીપી…

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણે વર્ષ 2020-21 માટેનો ઈકોનોમીક સર્વે સંસદમાં રજૂ કરી દીધો છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષ 2020-21 માં જીડીપી માઈનસ 7.7 ટકા રહેશે એટલે કે તેમાં 7.7 ટકાનો ઘટાડો આવી શકે છે.

Join Our WhatsApp Channel

આગામી નાણાકીય વર્ષમાં દેશની ઈકોનોમીમાં 11 ટકા ગ્રોથ રહેવાનું અનુમાન છે.

કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના પગલે દેશની ઈકોનોમીમાં સુસ્તી જોવા મળી છે.

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version