Site icon

તપાસ એજન્સી ઇડીની કાર્યવાહી- નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રમુખ રવિ નારાયણની કરી ધરપકડ – છે આ ગંભીર આરોપ

News Continuous Bureau | Mumbai

ઈડી(ED)એ મંગળવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી રવિ નારાયણ(Ravi Narain)ની કો-લોકેશન કૌભાંડ મામલે ધરપકડ કરી છે. 

Join Our WhatsApp Community

નારાયણને ફોન ટેપ કરવા બદલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

નારાયણ પર વર્ષ 2009થી 2017 દરમિયાન ગેરકાયદેસર રીતે NSEના કર્મચારીઓના ફોન ટેપ કરવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે, EDએ અગાઉ NSEના અન્ય ભૂતપૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણની કથિત ફોન ટેપિંગ મામલે ધરપકડ કરી હતી

આ સમાચાર પણ વાંચો : કોવિડ વેક્સિન મેકર કંપની એક શેર પર 300ટકા ડિવિડન્ડ આપી રહી છે, રેકોર્ડ ડેટ નજીક છે

Durga Visarjan: આગ્રામાં દુર્ગા વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, આટલા લોકો નદીમાં ડૂબ્યા, મોડી રાત સુધી મળી આવ્યા ૩ મૃતદેહ
Sonam Wangchuk: સૌનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ સુપ્રીમ કોર્ટ પહોંચી, રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયત સામે કરી આવી માંગણી
Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
DA Hike: શું કેન્દ્રીય કર્મચારીઓને આજે સરકાર આપશે દિવાળી ભેટ? ડીએ (DA) વધારા પર થઈ શકે છે નિર્ણય
Exit mobile version