Site icon News Continuous Bureau | Mumbai

નેશનલ હેરાલ્ડ કેસની તપાસના તાર કોંગ્રેસનાં આ દિગ્ગજ નેતા સુધી પહોંચ્યા, ED કરી રહી છે પૂછપરછ… જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

નેશનલ હેરાલ્ડ કેસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની પકડ વધુ મજબૂત થઈ રહી છે.

હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ આ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સવારે 11 વાગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચ્યા હતા, ત્યારથી તેની પૂછપરછ ચાલી રહી છે.

ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને આજે આ કેસમાં પુછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. 

નેશનલ હેરાલ્ડ કેસની તપાસ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર શરૂ થઈ હતી. 

તેમણે 2012માં કોર્ટ અરજી દાખલ કરીને કોંગ્રેસ નેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે, યંગ ઇન્ડિયા લિમિટેડ કંપની અંતર્ગત એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડનું અધિગ્રણ કરી લીધું હતું.

આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી ચેતવણી, કહ્યું-કોરોના ક્યાંય ગયો નથી, બહુરૂપિયો ફરી રૂપ બદલીને આવી શકે; આપી આ ખાસ સલાહ

Jantar Mantar Protest Site MHA ના નિર્ણય સામે મોટો કાનૂની પડકાર! વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા ૩ નવા સ્થળો સામે પણ નારાજગી આજે સુનાવણી..
Cancer Medicines Trade Margin Capping આ ગંભીર બીમારીની દવાઓ થશે સસ્તી કેન્દ્ર સરકારે ટ્રેડ માર્જિન પર ૩૦ ટકા કેપ લગાવવાનો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પ્રસ્તાવ
Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Supreme Court Hearing On CEC Petitions ચૂંટણી પંચના વડાની મુશ્કેલીઓ વધી! સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ આ તારીખે થશે સુનાવણી
Exit mobile version