Site icon

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની મુશ્કેલીઓ વધી, ઇડીએ આ કેસમાં કરી પૂછપરછ કરી, જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા મુશ્કેલીમાં મુકાતા હોય તેવું લાગે છે.  

Join Our WhatsApp Community

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ઓમર અબ્દુલ્લાની જમ્મુ અને કાશ્મીર બેંક કૌભાંડ કેસના સંબંધમાં પૂછપરછ કરી છે.

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાની આજે બપોરે તેમના દિલ્હી હેડક્વાર્ટરમાં ED દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.

દરમિયાન અબ્દુલ્લાની એનસીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય એજન્સીઓ – ED અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) – કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી સરકારના "ઇશારે" કામ કરી રહી છે. 

સાથે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યાં પણ રાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યાં ED જેવી એજન્સીઓ આગળ વધે છે અને તે પક્ષોને નિશાન બનાવે છે જેઓ ભાજપને પડકાર આપે છે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં ફરી કૃષિ આંદોલનના ભણકારા, રાકેશ ટીકૈતના આ નિવેદનથી વધ્યું સરકારનું ટેન્શન; જાણો વિગતે

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version