Site icon

નેશનલ હેરાલ્ડ કેસ-EDએ સોનિયા ગાંધીને ફરીથી પાઠવ્યું સમન્સ-તેમને આ તારીખે પૂછપરછ માટે હાજર થવાનું ફરમાન

News Continuous Bureau | Mumbai 

કોંગ્રેસના(Congress) વચગાળાના અધ્યક્ષ(Interim chairman) સોનિયા ગાંધીને(Sonia Gandhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate) દ્વારા ફરીથી સમન્સ(Summon) મોકલવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

ઈડીએ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ અખબાર(National Herald newspaper) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં(money laundering case) 21 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે.

અગાઉ સોનિયા ગાંધીએ સ્વાસ્થ્યના કારણોને(Health Problems) ટાંકીને પૂછપરછ માટે થોડા વધુ દિવસોનો સમય માંગ્યો હતો. 

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીના પુત્ર અને કોંગ્રેસ સાંસદ(Congress MP) રાહુલ ગાંધીની(Rahul gandhi) લગભગ 50 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  રેલવેની મોટી કાર્યવાહી-મોદી સરકારના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના પ્રભારી સતીશ અગ્નિહોત્રીની કરાઈ હકાલપટ્ટી-જાણો શું છે કારણ 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version