કોરોના વાયરસના કેસ સતત વધતા હોવાને કારણે આ વર્ષે ઉત્તરાખંડ સરકારે ચારધામની યાત્રા રદ્દ કરવાની જાહેરાત કરી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી સીએમ તીરથ સિંહ રાવતે કહ્યું આ વર્ષે ચારધામ યાત્રા નહીં થાય. ચારધામના મંદિરમાં માત્ર પુજારી જ પુજા કરશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ માં હમણાજ કુંભ મેળો થયો જેને કારણે લોકોએ સરકાર ની ઝાટકણી કાઢી હતી…
