પ્રોવિડન્ટ ફંડ ના દાયરા માં આવનાર દેશના છ કરોડ કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે.
ભારત સરકારે પ્રોવિડન્ટ ફંડ માટે નું વ્યાજ દર ૮.૫ યથાવત રાખવાનું નક્કી કર્યું છે
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં આવેલા આંકડા મુજબ કુલ 80.40 લાખ લોકો પીએફ યોજનામાં જોડાયા હતા.
