Site icon News Continuous Bureau | Mumbai

Fake or Real doctor Identifying with QR Code: તમારો ડોક્ટર અસલી છે કે નકલી? હવે QR કોર્ડ સ્કેન કરતાં જ તમને ખબર પડી જશે.

Fake or Real doctor Identifying with QR Code: ઘણી વખત, લાયકાત અને ડિગ્રી વગરના નકલી ડોકટરો દર્દીઓની સારવાર કરતા પકડાય છે. તેની કિંમત દર્દીઓએ ચૂકવવી પડે છે. તેથી હવે દેશમાં આ માટે QR કોડ જારી કરવામાં આવશે.

Fake or Real doctor Identifying with QR Code Is your doctor genuine or fake Now you will know just by scanning the QR code..

Fake or Real doctor Identifying with QR Code Is your doctor genuine or fake Now you will know just by scanning the QR code..

News Continuous Bureau | Mumbai 

 Fake or Real doctor Identifying with QR Code: હવે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ( Ayushman Bharat Digital Mission ) હેઠળ KYD એટલે કે Know Your Doctor અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી છે. KYD માટે, મધ્યપ્રદેશ સહિત દેશભરના ડોકટરોને સરકાર દ્વારા ડિજિટલ પ્રમાણપત્રો ( Digital certificates ) જારી કરવામાં આવશે. આ ડિજિટલ સર્ટિફિકેટ તમામ રજિસ્ટર્ડ ડૉક્ટરોને આપવામાં આવશે. તમામ ડોકટરોએ આ પ્રમાણપત્રો તેમના દવાખાનામાં દર્શાવવાના રહેશે. આ પ્રમાણપત્રમાં QR કોડ પણ હશે.

Join Our WhatsApp Channel

ક્લિનિકમાં ડૉક્ટરોની મુલાકાત લેતા દર્દીઓ તેમના મોબાઇલ ફોન વડે ક્લિનિકમાં પ્રદર્શિત KYD પ્રમાણપત્ર ( KYD certificate ) પર દેખાતા QR કોડને સ્કેન કરી શકશે. QR કોડ ( QR code ) સ્કેન થતાની સાથે જ દર્દીના મોબાઈલ પર ડોક્ટરની ( Doctors ) ડિગ્રી, રજીસ્ટ્રેશન વગેરે જેવી તમામ માહિતી દેખાઈ જશે. જેના દ્વારા સરળતાથી જાણી શકાશે કે ડોક્ટર નકલી ( Fake Doctor ) છે કે અસલી.

આ સમાચાર  પણ વાંચો:Jaipur: જયપુરમાં બિન-હિંદુઓને મિલકત ન વેચોના પોસ્ટર કેમ લગાવવામાં આવી રહ્યા છે.. જાણો સમગ્ર મામલો..

  Fake or Real doctor Identifying with QR Code: દેશભરમાં ડિજિટલ હેલ્થ કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકાય….

આયુષ મેડિકલ એસોસિએશનના ( AYUSH Medical Association ) જણાવ્યા અનુસાર, સરકારે આ પગલું એટલા માટે ઉઠાવ્યું છે કે દેશભરમાં ડિજિટલ હેલ્થ કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ( digital health care infrastructure ) મજબૂત બનાવી શકાય. આના દ્વારા દર્દીઓ નકલી ડોક્ટરો પાસેથી તેમની સારવાર કરાવવાથી પણ બચી શકશે. તેમજ આવા નકલી ડૉક્ટર વિશે લોકો ફરિયાદ પણ કરી શકે છે.

Bengal Exit Poll 2026। દીદીની વિદાય કે ફરી વાપસી? પશ્ચિમ બંગાળ એક્ઝિટ પોલના આંકડાએ સૌને ચોંકાવ્યા, TMC માટે જોખમની ઘંટડી
DelhiMumbai Expressway। દિલ્હીમુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત ચાલુ કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા
Rule Change May 2026। 1 મેથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર LPG સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના આ 5 નિયમો બદલાશે
Bengal Election 2026। બંગાળમાં વોટિંગનો પાવર! રેકોર્ડતોડ ૯૨.૨૫% મતદાનથી રાજકીય પક્ષોના સમીકરણો બદલાયા, જાણો શું કહે છે આ આંકડા
Exit mobile version