Site icon

ખેડૂત આંદોલનના આ દિગ્ગજ  નેતાની રાજકારણમાં એન્ટ્રી, પોતાની પાર્ટી લોન્ચ કરી; માત્ર ખેડૂતોને જ ઉમેદવાર બનાવશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર. 

કેન્દ્ર સરકાર સામેના કૃષિ આંદોલનમાં સામેલ દિગ્ગજ ખેડૂત નેતાની હવે રાજકારણમાં એન્ટ્રી થઈ છે.

ભારતીય કિસાન યુનિયન, હરિયાણાના અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢુનીએ પોતાની નવી રાજકીય પાર્ટી ‘સંયુક્ત સંઘર્ષ પાર્ટી’ લોન્ચ કરી છે.

આ પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે. 

ચઢુનીએ  મીડિયા સમક્ષ પાર્ટીના હોદ્દેદારોની પણ જાહેરાત કરી હતી. તેમનુ કહેવુ હતુ કે, રાજકારણ પ્રદુષિત થયુ છે અને તેને બદલવાની જરૂર છે.

અમારી પાર્ટી સમાજના ગરીબ વર્ગ માટે કામ કરશે અને તેનો મુખ્ય હેતુ સમાજમાંથી ડ્રગ્સની બદી દુર કરવાનો રહેશે.

અત્યારે મારી પાર્ટી પંજાબમાં ચૂંટણી લડશે અને ભવિષ્યમાં હરિયાણા ચૂંટણી લડવાની હશે ત્યારે તેના પર પણ વિચારણા કરીશું. અમારા તમામ ઉમેદવારો ખેડૂત હશે.

સારા સમાચાર! નવુ વર્ષ વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓ માટે વધુ સગવડિયું બની જશે. રેલવે સ્ટેશનો પર આ સુવિધા ઉપલબ્ધ થશે; જાણો વિગતે

Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version