ચીફ જસ્ટિસે કહ્યું કે જે રીતે સરકાર આ મામલો સંભાળી રહી છે, તેનાથી અમે નાખુશ છીએ.
સરકારની તરફથી અદાલતમાં જણાવવામાં આવ્યું છે કે આ રીતે કોઈપણ કાયદા પર પ્રતિબંધ ના લગાવી શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાયદા ને સ્થગીત કરો અથવા અમે તે કરશું.
ખેડુતો ને આંદોલન કરવાની છુટ આપવામાં આવી, કહ્યું અમે લોકતાંત્રીક દેશ માં પ્રદર્શન ને ન રોકી શકીએ.