Site icon

લાલ કિલ્લા પર ધમાલ બાદ હવે સરકાર એક્શન મોડ માં, અડધી રાત્રે આ પગલું લીધું. ખેડુત સંગઠન ટેનશન માં. જાણો વિગત..

ખેડુત આંદોલન પર હવે પ્રશાસન કડક થયું. 

ગાજીપુર બોર્ડર પર રાતે અચાનક પોલીસ ફોર્સ વધારવા અને ધરના પ્રદર્શનવાળી જગ્યાઓ પર વીજળી કાપી નાખવામાં આવી

Join Our WhatsApp Community

મોટી સંખ્યામાં પોલીસ ની તેનાતી બાદ લગભગ અડધી રાતે ગાજિયાબાદના મોટા પોલીસ, પ્રશાસનિક ઓફિસરો પહોંચ્યા 

રાકેશ ટિકૈતે વીજળી કાપવાના કૃત્યને ડર ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.

 

Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Exit mobile version