Site icon News Continuous Bureau | Mumbai

ગણતંત્ર દિવસે ખેડૂતોએ સીમા ઓળંગી. તોડ્યા બેરીકેડ. પોલીસ એલર્ટ. જાણો વિગત…

ટ્રેક્ટર રેલીની શરૂઆત પહેલા સિંઘુ બોર્ડર પર લગાવવામાં આવેલી બેરિકેડિંગને ખેડૂતો દ્વારા તોડી દેવામાં આવી છે. જે બાદ દિલ્હીમાં ઘૂસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સત્તાવાર રાજપથ પર પ્રજાસત્તાક પર્વની પરેડ સમાપ્ત થયા બાદ જ ખેડૂતોને ટ્રેક્ટર માર્ચની મંજૂરી આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

સમગ્ર દિલ્હીમાં પોલીસની સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Onion Price Hike ખિસ્સા પર ભારે પડી રહી છે મોંઘવારી… કાંદાશાકભાજીના આસમાને પહોંચેલા ભાવથી રસોડાનું ગણિત બગડ્યું, ગૃહિણીઓ પરેશાન!
Narcotics Control Bureau Heroin Seizure NCBનું મેગા ઓપરેશન ‘બ્લેક હોક’! આંતરરાજ્ય હેરોઈન સિન્ડિકેટનો પર્દાફાશ, ૧૮.૬ કિલોથી વધુ ક્રૂડ હેરોઈન જપ્ત
UPI completes 10 years દુનિયા ભારતની ડિજિટલ તાકાત સામે નમી ગઈ! UPI એ ડિજિટલ પેમેન્ટ જગતમાં વગાડ્યો ડંકો, પૂરો થયો ૧ દાયકો..
National Teachers Award 2026 “દેશના અગ્રેસર શિક્ષકોને સલામ” શિક્ષક દિવસે રાષ્ટ્રપતિના હસ્તે 21 ટેલેન્ટેડ એજ્યુકેટરને મળશે રાષ્ટ્રીય એવોર્ડ્સ!
Exit mobile version