Site icon

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું એલાન- આજે દેશભરનાં ખેડૂતો ઉજવશે ‘વિશ્વાસઘાત દિવસ’, જણાવ્યું આ કારણ.. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

સોમવાર

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી કેન્દ્ર સરકારને ઘેરી છે

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની સાથે વિશ્વાસઘાત કર્યો છે. વચનો આપીને ફરી ગઈ છે. 

આ પગલે દેશભરનાં ખેડૂતો 31મી જાન્યુઆરીએ વિશ્વાસઘાત દિવસ મનાવશે અને પોતાનો વિરોધ વ્યક્ત કરશે.

ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવનો કાયદો, આંદોલનકારી ખેડૂતો સામેના કેસો પરત લેવા, અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર આપવાના વચનોથી સરકાર ફરી ગઇ છે. 

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આ માગણીઓને સ્વિકારવાની લેખીતમાં ખેડૂતોને ખાતરી આપી હતી જે બાદ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂતોના આંદોલનને પરત લેવામાં આવ્યું હતું.

મુંબઈગરાને રાહત! મુંબઈમાં ઓસરી ગઈ ત્રીજી લહેર? આજે કોરોનાના નવા દર્દીની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંક બમણો…

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version