Site icon News Continuous Bureau | Mumbai

મોદી-યોગી સરકારનું ટેન્શન વધશે. ખેડૂતોની અત્યાર સુધીની 5 મોટી જાહેરાત; 12 ઓક્ટોબરે કરશે આ  મોટું કામ; જાણો વિગતે   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Channel

શનિવાર.

લખીમપુરમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસામાં ખેડૂતો સહિત આઠના મોત થયા બાદ ખેડૂત સંગઠનોએ સરકાર સામેના આંદોલનને વધારે ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.

આ ક્રમ માં આગામી દિવસોમાં સંખ્યાબંધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે. 

શરૂઆતમાં 12 ઓક્ટોબરે લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોની અંતિમ અરદાસ કરવામાં આવશે. ત્યારબાદ લખીમપુરથી યુપીના દરેક શહેર અને ભારતના દરેક રાજ્યમાં મૃત કિસાનોના અસ્થિ કળશ યાત્રાનુ આયોજન કરવામાં આવશે.

15 ઓગસ્ટે દશેરાના દિવસે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પૂતળાનુ દહન કરવામાં આવશે.

18 ઓક્ટોબરે રેલ રોકો આંદોલન થશે અને 26 ઓક્ટોબરે લખનૌમાં એક મહાપંચાયતનુ આયોજન કરવામાં આવ્યુ છે.

દરમિયાન ખેડૂતોએ લખીમપુર હિંસાના આરોપી આશિષ મિશ્રાની ધરપકડ ના થાય તો ઉગ્ર દેખાવો કરવાની ચીમકી આપી છે.

ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ અન્ય એક આરોપમાં ગુનેગાર સાબિત થયો; જાણો વિગત

CEC Gyanesh Kumar Resignation “બસ, ઘણું થયું!” રાહુલ ગાંધીએ સીધા CEC જ્ઞાનેશ કુમાર પર સાધ્યું નિશાન એક જ પોસ્ટે દિલ્હીના રાજકારણમાં મચાવ્યો હડકંપ!
Form 6 Changes Spark Massive Row એક સુધારો અને મોટો ભડકો! ફોર્મ૬ માં એવું શું બદલાયું કે CEC જ્ઞાનેશ કુમાર પર તૂટી પડ્યું વિપક્ષ? જાણો અંદરની વાત
Naveen Patnaik Joins INDIA Bloc March ઈન્ડિયા ગઠબંધનની કૂચમાં નવીન પટનાયકે આપ્યું મોટું સરપ્રાઈઝ બીજેડીનું સમર્થન, તો આ 2 મોટા પક્ષોએ બનાવી દૂરી
Rahul Priyanka Protest આકાશવાણી ભવન ખાતે કોંગ્રેસ નેતૃત્વના ધરણાં, ભાજપે ‘પ્રચાર સ્ટંટ’ ગણાવી સાધ્યું નિશાન
Exit mobile version