Site icon News Continuous Bureau | Mumbai

APEDA: બાગાયતી પેદાશોની વિદેશમાં નિકાસ કરવા ઈચ્છતા ખેડૂતોએ APEDAની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી

APEDA: રજિસ્ટ્રેશન માટે જરૂરી પુરાવાઓ સાથે નાયબ બાગાયત કચેરીનો સંપર્ક સાધવા અનુરોધ*

Farmers wishing to export horticultural produce abroad are required to register online on the APEDA website.

Farmers wishing to export horticultural produce abroad are required to register online on the APEDA website.

News Continuous Bureau | Mumbai 

APEDA: સુરત ( Surat ) જિલ્લાના બાગાયતી પાકોની ( horticultural crops ) ખેતી ( Farming ) કરતા અને પોતાની ગુણવત્તાયુક્ત બાગાયતી પેદાશોની વિદેશમાં નિકાસ ( Foreign Export ) કરવા ઈચ્છતા ખેડૂતોએ ( Farmers ) એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસડ ફૂડ પ્રોડક્ટસ એક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (APEDA)ની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ( Online Registration ) કરવું જરૂરી છે.

Join Our WhatsApp Channel

આ માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન ફોર્મ તાજેતરની ૮-અ, ૭ અને ૧૨ નકલ, આધાર કાર્ડ નકલ, ખેતરનો કાચો નકશો અને ફાર્મ ડાયરી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી (સરનામું: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સુરત “બાગાયત ભવન” ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ, સુરત ફોન નં. ૦૨૬૧-૨૬૫૫૯૪૮) ખાતે રૂબરૂ સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : Swachhta Hi Seva Campaign: ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ બન્યું ‘જન આંદોલન’.

 

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version