Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીની સીબીઆઈ ઓફિસમાં લાગી આગ, અધિકારીઓને જરૂરી દસ્તાવેજો ખાખ થયાની ભીતી; આગને કાબુમાં લાવવાની કોશિશ જારી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

દિલ્હીના લોધી રોડ પર આવેલ સીજીઓ કોમ્પ્લેક્સ સ્થિત CBI બિલ્ડિંગના બેસમેંટમાં આગ લાગી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ  આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહી છે.

કચેરીમાં કેટલાક મહત્વના કેસના દસ્તાવેજો હોવાથી તેને નુકસાન થવાની ચિંતામાં અધિકારીઓ મુકાયા છે.

જો કે હાલમાં આ આગ કયા કારણે લાગી તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. એવી આશંકા છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે.

ઉલ્લેખનીય છે કે, CBI ઓફીસમાં તમામ જરૂરી અને ગુપ્ત દસ્તાવેજો હાજર હોય છે. એટલા માટે આ આગની નાની ઘટના પણ મોટી બની જાય છે. 

આ ઉપરાંત સીબીઆઈ બિલ્ડિંગના બેસમેંટમાં ટ્રાંસફોર્મર અને એસી સહિત વીજળી ઘણા ઉપકરણો પણ રાખવામાં આવે છે. તેથી આગ વિકરાળ સ્વરૂપ પણ લઈ શકે છે.

એક યુવકના ખાતામાં અચાનક સાડાપાંચ લાખ રૂપિયા જમા થયા; તેણે દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીએ મોકલ્યા છે, શું છે આખી હકીકત? જાણો વિગત

Rahul Gandhi SC Petition Defects મોટા વકીલોની ફોજ છતાં આ કેવો છબરડો? રાહુલ ગાંધીની અરજીમાં ૧૪ ખામીઓ; વિપક્ષ સવાલોના ઘેરામાં
Jantar Mantar Protest Site MHA ના નિર્ણય સામે મોટો કાનૂની પડકાર! વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા ૩ નવા સ્થળો સામે પણ નારાજગી આજે સુનાવણી..
Cancer Medicines Trade Margin Capping આ ગંભીર બીમારીની દવાઓ થશે સસ્તી કેન્દ્ર સરકારે ટ્રેડ માર્જિન પર ૩૦ ટકા કેપ લગાવવાનો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પ્રસ્તાવ
Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Exit mobile version