Site icon

Coronavirus : ચીનના કોરોના વેરિયન્ટનો પહેલો દર્દી ભારતમાં મળ્યો, વહીવટીતંત્ર સતર્ક.

ચીનમાં પરિસ્થિતિ કાબુ બહાર જઇ રહી છે ત્યારે ભારત દેશમાં કોરોનાવાયરસ સંદર્ભે ચિંતાજનક આંકડા નથી.  જોકે ભારતમાં કોરોના નો નવો વેરિએન્ટ  મળી આવ્યો છે જે હાલ ચીનમાં જે વાયરસ ચાલી રહ્યો છે તેની સાથે મળતો આવે છે.

China finally releases Covid data but citizens don’t believe it’s just 60,000 deaths

ચીનમાં કોરોનાથી તબાહી.. માત્ર 5 અઠવાડીયામાં આટલા હજારથી વધુ લોકોના મોત! રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા..  

News Continuous Bureau | Mumbai

બે વર્ષ પહેલા વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસે ફરી એકવાર તેની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. ચીનમાં Omicron ના પ્રકાર BF7 ના ઘણા દર્દીઓ મળી આવતા લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ પ્રકારનો એક દર્દી ગુજરાતના બરોડામાં જોવા મળ્યો હોવાના અહેવાલ છે. એક બિન-નિવાસી ભારતીય મહિલા આ પ્રકારથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

આ સાથે ગુજરાતમાં વધુ બે દર્દીઓ મળી આવ્યા છે, જેઓ BF7ના શંકાસ્પદ દર્દીઓ હોવાનું કહેવાય છે. જો કે, હજુ સુધી બે દર્દીઓની પુષ્ટિ થઈ નથી અને તેમના સ્વેબના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. વાસ્તવમાં આ વેરિઅન્ટના ઘણા દર્દીઓ ભારતમાં અગાઉ પણ જોવા મળ્યા હતા. જો કે, આ વખતે આ જ કોરોનાવાયરસ ચીનમાં હાહાકાર મચાવ્યો છે જેથી સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો: સ્વાસ્થ્ય જાણકારી : સ્વાદની સાથે ગુણોનો ખજાનો છે અનાનસ, જાણો તેને ખાવાના ફાયદા

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version