Site icon

વિદેશી મુદ્રા ભંડાર માં ફરી કડાકો, સતત પાંચમા અઠવાડિયામાં પણ નોંધાયો ધરખમ ઘટાડો.. જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai 

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં(Foreign exchange reserves) સતત પાંચમા સપ્તાહમાં ઘટાડો થયો છે.

Join Our WhatsApp Community

RBI દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 8 એપ્રિલ 2022 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 2.471 અબજ ડોલર(Billion Dollar) ઘટીને 604.004 અબજ ડોલર થયું છે.

સાથે જ રિપોર્ટિંગ સપ્તાહમાં ભારતનું FCA 10.7 અબજ ડોલર ઘટીને 539.727 અબજ ડોલર થયું છે.

વિદેશી મુદ્રા ભંડારમાં આ ઘટાડો મુખ્યત્વે વિદેશી ચલણ(Foreign Currency) અસ્કયામતોમાં થયેલા ઘટાડાને કારણે થયો હતો.
જે કુલ ચલણ અનામતનો નોંધપાત્ર હિસ્સો છે.

છેલ્લા 5 સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 28.5 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

આ સમાચાર પણ વાંચો :  દેશની આ અગ્રણી ટેક્સટાઈલ કંપની સામે અધધધ કરોડની છેતરપીંડીનો CBIએ નોઁધ્યો કેસ. જાણો વિગતે

Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Turkman Gate Violence Case: હિંસા પાછળ રાજકીય કાવતરું? તુર્કમાન ગેટ હિંસામાં 30 તોફાનીઓની ઓળખ, સપા સાંસદ પોલીસના રડારમાં.
Exit mobile version