Site icon News Continuous Bureau | Mumbai

સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર રંજિત સિન્હા થયું નિધન, બે દિવસ અગાઉ જ થયા હતા કોરોનગ્રસ્ત. જાણો વિગતે 

સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર અને 1974 બેચના આઈપીએસ અધિકારી રંજિત સિન્હાનું આજે સવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું છે. 

રંજિત સિન્હાનું મોતનાં કારણની સત્તાવાર પુષ્ટિ મળી નથી.

Join Our WhatsApp Channel

રંજિત સિન્હા એ  તેમની કારકીર્દિમાં સિન્હાએ સીબીઆઈના ડાયરેક્ટર, આઇટીબીપી ડીજી જેવા ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા.

રંજિત સિન્હા 1974 બેચના આઈપીએસ અધિકારી હતા. સીબીઆઈના ડાયરેક્ટર જનરલ પદ સંભાળતાં પહેલાં, તે ભારત-તિબ્બત બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના ડિરેક્ટર હતા.

રોજ રોજ નવા રેકોર્ડ… ભારતમાં એક દિવસમાં એટલા બધા કેસ નોંધાયા કે જુના બધા રેકોર્ડ તૂટી ગયા.

Modi Govt Cabinet Chintan Baithak વિકસિત ભારતના એજન્ડા પર ચિંતન શિબિર; કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠક અંગે સામે આવ્યા મોટા સંકેત
ABVP Victory In DUSU Elections DUSU ચૂંટણીમાં ABVP નો ભવ્ય વિજય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બોલ્યા ‘આ યુવાનોનો અસલી અવાજ અને…’
Rahul Gandhi Attacks BJP ‘ભાજપ ચૂંટણી લડવા નથી માંગતી, પરંતુ…’ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
TMC Rejinagar Candidate UTurn પશ્ચિમ બંગાળમાં રાજકીય નાટક! મમતા કેમ્પના ઉમેદવારે ફેરવી તોળ્યું, રેજીનગરમાં પેટાચૂંટણીનો જંગ જામશે
Exit mobile version