Site icon News Continuous Bureau | Mumbai

ચીન અમેરિકામાં જાસૂસી કરાવતું પકડાયું.. સીઆઈએના પૂર્વ અધિકારી પર ચીનની જાસૂસીનો આરોપ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

19 ઓગસ્ટ 2020 

અમેરિકામાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના (CIA) ભૂતપૂર્વ અધિકારીની, કાવતરું રચવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન ન્યાય વિભાગે જણાવ્યું છે કે 67 વર્ષીય એલેક્ઝાંડર યુક ચિંગ માને શુક્રવારે પોલીસ ના હાથે ઝડપાઇ ગયો હતો. 

 વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે વધી રહેલા તનાવ વચ્ચે આ જાસૂસી માટે ધરપકડ થઈ છે. એલેક્સઝાંડેર માને ને કોર્ટમાં હાજર કરવામાં આવશે અને દોષિત ઠરે તો વધુમાં વધુ આજીવન કેદની સજા ભોગવવી પડશે.

યુ.એસ. અને ચીન વચ્ચેના સંબંધો દાયકાઓમાં, તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.  2018 થી બંને વચ્ચે વેપાર યુદ્ધ ચાલુ છે અને આ મહિનાની શરૂઆતમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી હતી. ત્યારથી ચીન સમસમી ને બેઠું છે. બે આર્થિક મહાસત્તા વચ્ચે, કોરોનાવાયરસ રોગચાળો અને હોંગકોંગમાં ચીને લાદેલા વિવાદાસ્પદ નવા સુરક્ષા કાયદાને લઈને પણ અથડામણ ચાલુ છે.

જુન વી યિઓ, જેને ડિકસન યિયો તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના પર અમેરિકામાં તેમની રાજકીય સલાહકારની મદદથી ચીન માટે ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટેનો આરોપ લગાવવામાં આવ્યો છે. યુ.એસ. છેલ્લા કેટલાક વર્ષોથી ચીન સામે આર્થિક જાસૂસીના આરોપો કરતું રહ્યું છે.. આમ અમેરિકા અને ચીનની લડાઈ હવે એક બીજાના દેશોમાં ગુપ્તચર વિભાગ દ્વારા જાસૂસી કરાવાના આરોપો સુધી પહોંચી ગઈ છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version