Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યા વિવાદ કેસમાં અંતિમ ચુકાદો આપનારા પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સુરક્ષા વધારાઈ, હવે અપાઈ આ સુરક્ષા. જાણો વિગતે..

અયોધ્યા વિવાદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર પૂર્વ ચીફ જસ્ટિસ અને હવે રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. 

પૂર્વ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈને દેશમાં ક્યાંય પણ આવા-જવા માટે ઝેડ + સુરક્ષા આપવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

રાજ્યસભાના સભ્ય ગોગોઈને અગાઉ દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી.. 

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version