ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને કોરોના થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એઇમ્સમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની ઉપર ઉપચાર શરૂ કરવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે. જો કે આ સંદર્ભે બહુ જલદી હોસ્પિટલ દ્વારા જાણકારી જાહેર કરવામાં આવશે.