કોરોનાએ દેશના અનેક નેતાનો ભોગ લીધો છે. જેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે.
કોરોનાના કારણે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા દિલીપ ગાંધીનું મોત થયું છે.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.