News Continuous Bureau | Mumbai
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષ તરફથી ઉમેદવારનુ એલાન કરી દેવાયુ છે.
વિપક્ષી દળોએ માર્ગરેટ અલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પસંદ કર્યા છે.
એનસીપી અધ્યક્ષ શરદ પવારે માર્ગરેટ અલ્વાના નામનુ એલાન કર્યુ છે.
તેઓ ગુજરાત, ગોવા, ઉત્તરાખંડ અને રાજસ્થાનના રાજ્યપાલ રહી ચુક્યા છે.
આ ઉપરાંત માર્ગરેટ અલ્વા કુલ ચાર વખત રાજ્યસભાના સભ્ય રહ્યા. જે બાદ 1999માં તેઓ લોકસભાના સભ્ય પસંદ કરાયા.
આ સમાચાર પણ વાંચો : ચોમાસું સત્રની હંગામા સાથે થઇ શરૂઆત- લોકસભાની કાર્યવાહી બપોરના આટલા વાગ્યા સુધી સ્થગિત
