Site icon News Continuous Bureau | Mumbai

કોરોના નો હાહાકાર : ગોવામાં 41% પોઝિટિવિટી રેટ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર

પર્યટકોના પ્રિય એવા ગોવામાં અત્યારે ભયાવહ પરિસ્થિતિ છે. વાત એમ છે કે અહીં કોરોના ટેસ્ટ કર્યા બાદ પોઝિટિવિટી રેટ ૪૧ ટકા થઈ ગયો છે. એટલે કે 10 ટેસ્ટ કર્યા બાદ ચાર લોકો પોઝિટિવ આવી રહ્યા છે. આ આંકડા ભારત દેશના સૌથી ખતરનાક આંકડા છે

Join Our WhatsApp Channel

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગ્રાહકો માટે મોટા સમાચાર : આ સમયગાળા દરમિયાન બેંક ના ઓનલાઈન ટ્રાન્ઝેકશન બંધ રહેશે.
 

ઉલ્લેખનીય છે કે ગોવા સરકાર પહેલા પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરી ચૂકી હતી. હવે માત્ર ઉત્તર ગોવામાં  લોકડાઉન ચાલુ છે. પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ગોવા આખે આખા રાજ્યને સંપૂર્ણપણે લોકડાઉન કરવું પડશે.

ગોવા ની હાલત અન્ય તમામ રાજ્યો કરતાં ખરાબ છે. અહીંની વસતિ ઓછી છે પરંતુ ઓછી વસતિમાં પણ પોઝિટિવિટી રેટ વધુ હોવાને કારણે મૃત્યુદર પણ હવે વધશે.

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version