Site icon News Continuous Bureau | Mumbai

સરકારની ચૂંટણી લક્ષી યોજનાઓથી બચીને રહેજો. નહીં તો રાજ્યને શ્રીલંકાની માફક કંગાળ થતા કોઈ નહી રોકી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ વાત. પણ તેઓએ આવું શા માટે કહ્યું? જાણો અહીં.

 News Continuous Bureau | Mumbai

હાલ ભારતમાં અનેક રાજ્યો એવા છે જે કંગાળ થવાના કિનારા પર ઊભા છે. આવા રાજ્યોની સૂચિમાં પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ, તેલંગાણા જેવા રાજ્ય મોખરે છે. વાત એમ છે કે આ તમામ રાજ્યોની સરકારો પોતાના રાજકીય હેતુ સાધવા માટે જનતાને મફતમાં વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના સચિવની બેઠકને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે જે રાજ્ય વધુ સમય સુધી મફત માં સુવિધાઓ આપવાની વાત કરશે તે રાજ્યને ગરીબીમાં ધકેલી દેશે. પરિણામ સ્વરૂપ અનેક રાજ્યો ની હાલત શ્રીલંકા જેવી થશે. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સચિવોને હાકલ કરી હતી કે તેઓ સમજી વિચારીને સરકારી યોજનાઓ લાગુ કરે જેથી રાજ્યની તિજોરી પર વધુ બોજો ન પડે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ 

Surya Kiran Air Show ઐતિહાસિક ક્ષણ સૂર્યકિરણ એરોબેટિક ટીમે પહેલી વાર મેરઠના આકાશમાં કર્યા અદભુત કરતબો, ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલટોએ જમાવ્યો રંગ!
DoT Telecom Fraud Warning તમારા આધાર પર કેટલા સિમ એક્ટિવ છે? DoT ની ચેતવણી વચ્ચે ‘સંચાર સાથી’ પોર્ટલ પર ચકાસણીની તાકીદ; નકલી ઓળખકાર્ડ વાપરનારા હવે નહીં બચે
Rahul Gandhi In Contact With Mamata Banerjee મોટા રાજકીય ઉલટફેરના સંકેત મમતા બેનર્જીના સંપર્કમાં રાહુલ ગાંધી; પડદા પાછળ ચાલી રહી છે મોટી રણનીતિ!
Delhi SIR Notice To VIPs દિલ્હીમાં વીઆઈપી નેતાઓને કેમ આવી રહ્યા છે નોટિસ? એસઆઈઆર પ્રક્રિયા વચ્ચે વિદેશ મંત્રી જયશંકરથી લઈને અડવાણી સુધીના નામો સામે આવ્યા
Exit mobile version