Site icon News Continuous Bureau | Mumbai

ચીન સીમા વિવાદ: જનરલ નરવણેએ દિલ્હીમાં ટોચના કમાન્ડરો સાથે સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

22 જુન 2020 

             ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ.નરવણેએ રાજધાનીમાં ટોચના કમાન્ડરો સાથે સુરક્ષાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છે. ચીન સાથેના તનાવ વચ્ચે સ્થિતિની જાણકારી લેવા જનરલ નરવણે આ અઠવાડિયાના અંતમાં લદ્દાખની મુલાકાતે જનાર છે. ત્યાં હાલ સેના ની શી સ્થિતિ છે. કેટલા હથિયારો છે ક્યાં ક્યાં પોસ્ટ બનાવી છે એવી તમામ બાબતોનું સેના પ્રમુખ નિરીક્ષણ કરશે.

              એક અનુમાન મુજબ ચીને 40-45 જેટલા જવાનો હિંસક અથડામણમાં ગુમાવ્યા છે પરંતુ કાબુલ કરતું નથી.. આ વાતની પુષ્ટિ ચીની પક્ષ દ્વારા આજે ભારત સાથે યોજાયેલી લશ્કરી વાટાઘાટો દરમિયાન થઈ હતી. બેઇજિંગે હજી સુધી જાનહાનિની ​​સંખ્યા જાહેર કરી ન હતી. જ્યારે સૈન્યના સ્રોત કહે છે કે 45 કે તેથી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે, પરંતું બેઇજિંગે હજી સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Z0j85H

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Delhi New Protest Sites Distance From Parliament જંતરમંતર નહીં, હવે રામલીલા, બુરારી અને સીબીડીમાં વિરોધ પ્રદર્શન જાણો સંસદ ભવનથી આ સ્થળો કેટલા દૂર છે?
INDIA Bloc Chalo Dilli March “અમારો અવાજ હવે દેશની સર્વોચ્ચ અદાલત જ સાંભળશે!” ઇન્ડિયા બ્લોકની ‘ચલો દિલ્હી’ માર્ચથી કેન્દ્રમાં હલચલ…
Jantar Mantar Denotified As Protest Site હવે જંતરમંતર પર નહીં થઈ શકે વિરોધ પ્રદર્શન, ગૃહ મંત્રાલયે આ ૩ નવા સ્થળો કર્યા નિર્ધારિત
Supreme Court On Protest Petition “અદાલતને રાજકીય અખાડો ન બનાવો!” સુપ્રીમ કોર્ટે પક્ષો અને અરજદારોને લીધા આડે હાથ..
Exit mobile version