Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના પંજામાંથી આઝાદ થયેલા ગુલામ નબી આઝાદે નવા રાજકીય પક્ષની કરી સ્થાપના- રાખ્યું આ નામ

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીર ના(Jammu and Kashmir) પૂર્વ મુખ્યમંત્રી અને કદ્દાવર નેતા(Former Chief Minister and Kadawar leader) ગુલામ નબી આઝાદે(Ghulam Nabi Azad) આજે પોતાની નવી પાર્ટીના નામની(Name of the new party) જાહેરાત કરી દીધી છે. 

Join Our WhatsApp Channel

તેમણે પોતાની નવી પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી(Democratic Azad Party)’ રાખ્યું છે.

આ તકે તેમણે કહ્યું કે હું મારી પાર્ટીની જાહેરાત(Announcement) પહેલા કરવાનો હતો પરંતુ નવરાત્રિના(Navratri) શુભ અવસર પર હું આ પાર્ટીની શરૂઆત કરી રહ્યો છું. 

તેમણે કહ્યું કે પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી છે. પાર્ટીનો પોતાનો વિચાર હશે કોઈથી પ્રભાવિત થશે નહીં.

 ઉલ્લેખનીય છે કે   આઝાદે 26 ઓગષ્ટના રોજ કોંગ્રેસમાંથી(Congress) રાજીનામુ(resignation)આપી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો : આતુરતાનો અંત- આગામી મહિનાની આ તારીખે ભારતમાં શરૂ થશે 5G સર્વિસ- વડાપ્રધાન મોદી કરશે લોન્ચ

CJI Surya Kant Doors Open For All “ચેમ્બરમાં નહીં, કોર્ટમાં આવો!” સીજેઆઈ સૂર્યકાંતે વિપક્ષી ગઠબંધનના નેતાઓને મળવાની પાડી ના ન્યાયતંત્રનો મોટો સંદેશ
Shashi Tharoor Post INDIA Alliance Protest ‘સિંહાસન ખાલી કરો કે જનતા આવે છે…’ ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શન પૂર્વે શશિ થરૂરની વિસ્ફોટક પોસ્ટ, કેન્દ્ર સરકાર પર નિશાન
Oman Tanker Drone Attack ઓમાનના દરિયાકાંઠે ભારતીય ઓઇલ જહાજ પર ભયાનક ડ્રોન હુમલો 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ
Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
Exit mobile version