Site icon

કોરોના સામે નવું હથિયાર, વાયરસનો ખાતમો કરતું નેઝલ સ્પ્રે થયું લોન્ચ; આ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે સ્પ્રે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

બુધવાર.

કોરોના સામે ભારતમાં રસીકરણ તો ચાલી જ રહ્યુ છે પણ હવે તેની સામે લડવા માટે એક નવું હથિયાર લોન્ચ થઈ ગયુ છે.

કોરોનાનો સામનો કરવા માટે નેઝલ સ્પ્રે એટલે કે નાકમાં નાંખવા માટેનુ સ્પ્રે બજારમાં લોન્ચ થઈ ગયું છે. 

આ સ્પ્રે ઉંમરલાયક વ્યક્તિઓ માટે છે, જેમને કોરોનાથી સંક્રમિત થવાના કારણે ગંભીર રીતે બીમાર પડવાનો ખતરો વધારે છે.

ભારતમાં ગ્લેનમાર્ક ફાર્મા અને તેની કંપની બાયોટેક દ્વારા ફેબીસ્પ્રે નામથી આ સ્પ્રેને લોન્ચ કરવામાં આવ્યું છે.

તેને નાકની અંદર રહેલા કોરોના વાયરસને નષ્ટ કરવા માટે બનાવાયુ છે. જેથી વાયરસ ફેફસા સુધી પહોંચતા પહેલા ખતમ થઈ જાય.

ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા તેના ઉપયોગને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. 

 હિજાબ વિવાદ પર કોંગ્રેસના આ દિગ્ગજ નેતા નું મોટું નિવેદન, કહ્યું- મહિલાઓને તેમની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર…

Vande Bharat Sleeper: વંદે ભારત સ્લીપર ટ્રેન નાલોન્ચિંગ પર બ્રેક લાગી, જાણો ક્યારે દોડશે પાટા પર.
Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
Exit mobile version