Site icon

Bullet train News : બુલેટ ટ્રેન માટે 98% જમીનનું અધિગ્રહણ થઈ ગયું. હવે ઝપાટાભેર કામ આગળ વધશે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી ત્યાં સુધી બુલેટ ટ્રેનનું કામ મંથર ગતિએ આગળ વધી રહ્યું હતું. હવે તે ઝડપી બન્યું છે.

Good News : 98 % land acquired for bullet train

Bullet train News : બુલેટ ટ્રેન માટે 98% જમીનનું અધિગ્રહણ થઈ ગયું. હવે ઝપાટાભેર કામ આગળ વધશે.

News Continuous Bureau | Mumbai

મુંબઈ અને અમદાવાદ વચ્ચે ની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન ની પરિયોજના નો એક મહત્ત્વનો તબક્કો પસાર થઈ ગયો. બુલેટ ટ્રેન માટે જરૂરી એવી 98% જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. આ માટે વન વિભાગ તરફથી પણ અનુમતિ મળી ગઈ છે. 500 કિલોમીટર લાંબી આ રેલવે લાઇન નો અધિકાર હિસ્સો ગુજરાતમાં છે. હવે બાંદરા કુર્લા કોમ્પલેક્સ ખાતે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.

Join Our WhatsApp Community

કુલ 98.22% જમીનનું અધિગ્રહણ થઈ ગયું છે. ગુજરાતમાં 99% જમીનનું અધિગ્રહણ પતી ગયું છે. તેમજ ગુજરાત રાજ્યમાં આશરે 30 ટકા કામ પતી ગયું છે જ્યારે કે મહારાષ્ટ્રમાં માત્ર 13 ટકા કામ થઈ શક્યું છે.

આ સમાચાર પણ વાંચો:   Mumbai News : ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોએ હવે બીએમસી મુખ્યાલય માં દૈનિક કામ શરૂ કર્યું. પક્ષ કાર્યાલય બચાવવા હવાતિયા? કે પછી કોઈ રણનીતિ?

Indian Railways special trains: ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં આજથી અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવશે
Goa: અગ્નિકાંડ પછી ક્લબ માલિકનું નાટક: ‘મૃત્યુથી હચમચી ગયો છું’ કહીને ફરાર, દુર્ઘટના બાદ પ્રથમ નિવેદન
Aadhaar Card: સરકાર લાવી રહી છે નવો નિયમ: આધાર કાર્ડની ફોટોકોપી હવે નહીં ચાલે! નાગરિકોએ શું કરવું પડશે?
Donald Trump Avenue: હૈદરાબાદમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’! રતન ટાટા અને ગૂગલના નામ પર પણ રસ્તાઓનું નામકરણ, જાણો વિગત
Exit mobile version