Site icon News Continuous Bureau | Mumbai

Bullet train News : બુલેટ ટ્રેન માટે 98% જમીનનું અધિગ્રહણ થઈ ગયું. હવે ઝપાટાભેર કામ આગળ વધશે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી ત્યાં સુધી બુલેટ ટ્રેનનું કામ મંથર ગતિએ આગળ વધી રહ્યું હતું. હવે તે ઝડપી બન્યું છે.

Good News : 98 % land acquired for bullet train

Bullet train News : બુલેટ ટ્રેન માટે 98% જમીનનું અધિગ્રહણ થઈ ગયું. હવે ઝપાટાભેર કામ આગળ વધશે.

News Continuous Bureau | Mumbai

મુંબઈ અને અમદાવાદ વચ્ચે ની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન ની પરિયોજના નો એક મહત્ત્વનો તબક્કો પસાર થઈ ગયો. બુલેટ ટ્રેન માટે જરૂરી એવી 98% જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. આ માટે વન વિભાગ તરફથી પણ અનુમતિ મળી ગઈ છે. 500 કિલોમીટર લાંબી આ રેલવે લાઇન નો અધિકાર હિસ્સો ગુજરાતમાં છે. હવે બાંદરા કુર્લા કોમ્પલેક્સ ખાતે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.

Join Our WhatsApp Channel

કુલ 98.22% જમીનનું અધિગ્રહણ થઈ ગયું છે. ગુજરાતમાં 99% જમીનનું અધિગ્રહણ પતી ગયું છે. તેમજ ગુજરાત રાજ્યમાં આશરે 30 ટકા કામ પતી ગયું છે જ્યારે કે મહારાષ્ટ્રમાં માત્ર 13 ટકા કામ થઈ શક્યું છે.

આ સમાચાર પણ વાંચો:   Mumbai News : ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોએ હવે બીએમસી મુખ્યાલય માં દૈનિક કામ શરૂ કર્યું. પક્ષ કાર્યાલય બચાવવા હવાતિયા? કે પછી કોઈ રણનીતિ?

El Nino Winter Impact આ વખતે સ્વેટર કબાટમાં જ પડ્યા રહેશે? શિયાળામાં પડશે ઉનાળા જેવો તાપ; જાણો અલ નીનોનો સમગ્ર ખેલ!
Mallikarjun Kharge Controversial Remark કોંગ્રેસ અધ્યક્ષની મુશ્કેલીઓ વધી! પટનાથી લઈને દિલ્હી સુધી હોબાળો ભાજપે કહ્યું ‘આખા દેશે આ અપમાન જોયું છે, જનતા માફ નહીં કરે’
Rahul Gandhi Defamation Case Relief ૨૦૧૮ ના એ ભાષણથી શરૂ થયેલો વિવાદ આખરે સમાપ્ત! રાહુલ ગાંધી સામેનો માનહાનિ કેસમાં દોષમુક્ત જાહેર..
Jamia Students Union Elections Order ૧૮ વર્ષની લાંબી લડાઈ આખરે રંગ લાવી! જામિયામાં બે દાયકા બાદ યોજાશે ઇલેક્શન; છાત્ર સંઘ ચૂંટણીનો માર્ગ મોકળો
Exit mobile version