Site icon News Continuous Bureau | Mumbai

સંસદના ચોમાસુ સત્ર પહેલા મોદી સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક-આ મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

સંસદના(Parliament) ચોમાસુ સત્ર(Monsoon session) પહેલા 17 જુલાઈએ સર્વપક્ષીય બેઠક(All party meeting) યોજાવાની છે. 

Join Our WhatsApp Channel

સંસદીય કાર્ય મંત્રી(Parliamentary Affairs Minister) પ્રહલાદ જોશીએ(pralhad joshi) આ બેઠક બોલાવી છે. 

સવારે 11 કલાકે બેઠક મળશે અને તેમાં સત્રના એજન્ડાની(session agenda) ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં લોકસભા(Lok Sabha) અને રાજ્યસભાના(Rajya Sabha) તમામ પક્ષોના નેતાઓ હાજરી આપશે. 

ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 18મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે.

આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસ-EDએ સોનિયા ગાંધીને ફરીથી પાઠવ્યું સમન્સ-તેમને આ તારીખે પૂછપરછ માટે હાજર થવાનું ફરમાન

Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Jantar Mantar Protest Site જંતરમંતર પર પ્રદર્શન પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આ તારીખે તમામ અરજીઓ પર સંયુક્ત સુનાવણી
Exit mobile version