News Continuous Bureau | Mumbai
Dr. Niranjan Rajadhyaksha: ડૉ. નિરંજન રાજાધ્યક્ષ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અર્થ ગ્લોબલની તારીખ 31.01.2024ના નોટિફિકેશન દ્વારા 16મા નાણાં પંચમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ડૉ. રાજાધ્યક્ષે અણધાર્યા અંગત સંજોગોને કારણે આ જવાબદારી નિભાવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.
ડૉ. રાજધ્યક્ષના સ્થાને 16મા પંચના સભ્યની નિમણૂક કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા, હવે ડઝનબંધ સાંસદો અને 40 ધારાસભ્યો પાર્ટી છોડવાની તૈયારીમાં, ચર્ચાનું બજાર ગરમ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.